📚📖Part:2 📖📚📚 રાષ્ટ્રપતિના હોદ્દા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?- ૩૫ વર્ષ
➡રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા થાય છે ? – સંસદના બંને ગૃહોમાં ચૂંટાયેલાસભ્યો અને રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયલા સભ્યોના બનેલા મતદાર મંડળો દ્વારા
➡ રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલી છે ? – પાંચ વર્ષ
➡ રાષ્ટ્રપતિની સત્તાઓને કેટલા ભાગમાં વહેચી શકાય ? કયાં કયાં ? – પાંચ ભાગમાં : (૧) ધારાકીય સત્તા,(૨) કારોબારી સત્તા,(૩) ન્યાયવિષયક સત્તા,(૪) નાણાંકીય સત્તા અને(૫) કટોકટીની સત્તા
➡બંધારણની કઇ કલમ અનુસાર રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરી શકાય ? – બંધારણની કલમ ૬૧
➡રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની સત્તા કોની પાસે છે ? – સંસદ
➡ બંધારણના ભંગ માટે રાષ્ટ્રપતિ પર કયો આરોપ લાગે ? – મહાભિયોગનો આરોપ
➡બંધારણની કઇ કલમ અનુસાર ઉપરાષ્ટ્રપતિની જોગવાઇ કરવામાં આવી છે ? – બંધારણની કલમ ૬૩
➡બંધારણની કઇ કલમ અનુસાર ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષની ફરજ બજાવે છે ? – બંધારણની કલમ ૬૪
📝કોઈ કારણસર રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે અને નવી નિયુક્તિ થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિનો કાર્યભાર કોણ સંભાળે છે? – ઉપરાષ્ટ્રપતિ
✏બંધારણની કઇ કલમ અનુસાર દરક રાજ્ય માટે રાજ્યપાલની જોગવાઇ કરવામાં આવી છે ? – બંધારણની કલમ ૧૫૩
✏ રાજ્યસરકારની કારોબારીમાં કોનો સામાવેશ થાય છે ? – રાજ્યપાલ અને મંત્રીમંડળનો
✏રાજ્યના કારોબારી (બંધારણીય વડા) વડા એટલે ? – રાજ્યપાલ
✏રાજ્યપાલ કોની સલાહ પ્રમાણે કાર્ય કરે છે ? – મંત્રીમંડળની
📝રાજ્યપાલ નો કાર્યકાળ કેટલો હોય છે ? – પાંચ વર્ષ
✏ રાજ્યપાલની નિમણૂંક કોણ કરે છે ? – રાષ્ટ્રપતિ
➡બંધારણની કઇ કલમ અનુસાર રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂંક કરે છે ? – બંધારણની કલમ ૧૫૫ અનુસાર
📝📝📝📝📝📝
➡રાજ્યનું મંત્રીમંડળ કોની માફક કાર્ય કરે છે ? – કેન્દ્રીય પ્રધાનમંડળની માફક
➡બંધારણની કઈ કલમ મુજબ પ્રત્યેક રાજ્ય માટે ધારાસભાઓની જોગવાઈ કરવામાં આવી છે ? – બંધારણની કલમ ૧૬૮ થી ૧૯૩
➡કયાં કયાં રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભાઓ છે ? – આંધ્ર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ
➡ દ્વિગૃહી ધારાસભાઓમાં પ્રથમ ગૃહને શું કહે છે ? – વિધાનસભા (નીચલું ગૃહ)
➡ દ્વિગૃહી ધારાસભાઓમાં બીજા ગૃહને શું કહે છે ? – વિધાન પરિષદ (ઉપલું ગૃહ)
➡. વિધાન સભાની સભ્યસંખ્યા કેટલી રાખી શકાય ? – વધુમા વધુ ૫૦૦, અને ૬૦ થી ઓછી નહિ.
➡ વિધાનસભાની સમયમર્યાદા કેટલા વર્ષની છે ? – પાંચ વર્ષ
➡વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ? – ૨૫ વર્ષ..
[20/08 6:13 PM] divyesh jora: 👉 🍎રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
– ઓછામાં ઓછી ૩૦ વર્ષ
👉🍎રાજ્યસભાના સભ્યો કેટલા વર્ષ માટે ચૂંટાય છે ?
– ૬ વર્ષ માટે
👉🍎રાજ્યસભા એ કેવુ ગૃહ છે ?
– કાયમી ગૃહ રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ?
– ૧/૩ ભાગના સભ્યો
👉🍎રાજ્યસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
– ઓછામાં ઓછી બે(૨) બેઠક
👉🍎 રાજ્યસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
– અધ્યક્ષ દ્વારા(ચેરમૅન)
👉🍎રાજ્યસભાના અધ્યક્ષનો હોદ્દો કોણ સંભાળે છે ?
– ભારતના ઉપરાષ્ટ્રપતિ
👉🍎 બંધારણની કઈ કલમ અનુસાર લોકસભાના સભ્યો ચૂંટાય છે ?
– કલમ (૮૧) અનુસાર
👉🍎૪૨મા બંધારણીય સુધારા મુજબ લોકસભાની સભ્યસંખ્યા કેટલી રહેશે ?
– ૫૪૫ સભ્યો
👉🍎લોકસભાના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
– ઓછામાં ઓછી ૨૫ વર્ષ 👉🍎લોકસભાની સમય મર્યાદા કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે ?
– ૫ વર્ષ
👉🍎લોકસભાની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી જ જોઇએ ?
– ઓછામાં ઓછી બે(૨) બેઠક
👉🍎લોકસભાની કામગીરીનું સંચાલન કોના દ્વારા થાય છે ?
– અધ્યક્ષ દ્વારા(સ્પીકર)
👉🍎બંધારણમાં અત્યાર સુધી કેટલા સુધારાઓ થયા છે ?
– ૭૮ સુધારા
👉🍎દરેક પ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ?
– વડાપ્રધાન ને 👉🍎પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર છે ?
– લોકસભાને 👉🍎પ્રધાનો દરેક કાર્ય કોના નામે કરે છે ?
– રાષ્ટ્રપતિ
🍎 સરકારી ખરડાઓ કોણ રજુ કરે છે ?
– જે–તે ખાતા ના પ્રધાન
🍎. બિનસરકારી ખરડો એટલે શું ?
– પ્રધાન સિવાય અન્ય કોઈ સભ્ય ખરડો રજુ કરે
🍎ખરડો રજુ કરતા પહેલા કોની મંજુરી લેવી પડે ?
– સ્પીકરની
🍎કયો ખરડો પહેલા લોકસભામાં જ રજુ થઇ શકે ?
– નાણાંકીય ખરડો
🍎લોકસભાએ પસાર કરેલા નાણાંકીય ખરડાને રાજ્યસભાએ ચર્ચા કરી કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવો પડે ?
– ૧૪ દિવસ
🍎૧૪ દિવસમાં પરત ન મોકલેલો ખરડો કોણે પસાર કર્યો ગણાય ?
– રાજ્યસભાએ
👉બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી નક્કી કરવામાં આવી છે ?
– કલમ ૫૮
📝📝📝📝
[20/08 6:18 PM] divyesh jora: 📝📝📝📝📝📝
🍎 વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
– ૩૦ વર્ષ
🍎. વિધાન પરિષદમાં સભ્યસંખ્યા ઓછામા ઓછી કેટલી હોવી જોઇએ ?
– ૪૦
📝📝📝📝
🍎 વિધાન પરિષદના સભ્યો માંથી દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે ?
– ૧/૩ સભ્યો
🍎. ભારત સરકારના બંધારણીય વડા એટલે ?
– રાષ્ટ્રપતિ
🍎 ભારત સરકારના વહિવટી વડા એટલે ?
– વડા પ્રધાન
🍎 લોક સભાના અધ્યક્ષ એટલે ?
– સ્પીકર
🍎રાજ્યસભાના અધ્યક્ષ એટલે ?
– ચૅરમૅન
🍎 રાજ્યના વહિવટી વડા એટલે ?
– મુખ્યમંત્રી
📝📝📝📝📝
🍎પરદેશમાં ભારત સરકારના પ્રતિનિધિ એટલે ?
– રાજદૂત
🍎 મ્યુનિસિપલ કૉર્પોરેશનના વડા એટલે ?
– મેયર
🍎 જિલ્લાના વહિવટી વડા એટલે ?
– કલેકટર
🍎તાલુકાના વહિવટી વડા એટલે ?
– મામલતદાર
🍎. લોકશાહીમાં નૈતિક સલાહકાર
– લોકપાલ
🍎. તંત્રના ફેડરેશનના વડા એટલે ?
– કમિશનર
🍎 જિલ્લાના પોલીસ વડા એટલે ?
– ડી.એસ.પી. 🍎રાજ્યના પોલીસ વડા એટલે ?
– આઈ.જી.પી.
🍎 રાજ્યના વહિવટી ખાતાના વડા એટલે ?
– સચિવ
🍎 ચૅરમૅનના હોદ્દા પરની મહિલા માટે વપરાતો શબ્દ કયો ?
– 🍎 ચૅરપર્સન એટર્ની જનરલ એટલે શું ?
– સરકારનો કાયદાકીય. સલાહકાર .📝
જીલ્લા ના વહીવટી વડા ડી.ડી.ઓ. હોય છે.
ReplyDeleteતમે કલેકટર લખેલું છે જે તમારી ભુલ છે.
તાલુકામાં ટી.ડી.ઓ. હોય છે મામલતદાર ન હોય.